શું તમે ગૂગલ માં Resort near surat for one day picnic શોધી રહ્યા છો?
તો આજે તમે એક દમ Perfect Website પર પોહચી ગયા છો. આજે હું તમને સુરત નઝજીક એક ઝોરદાર, દિલ ખુશ કરી નાખે એવો Resort દેખાડવાનો છું.
આજ તો મોજ પડી જશે એ પાક્કું છે…
આ રિસોર્ટ ૧, 2, 3 દિવસ રેન્ટ પર બુક કરી શકો છો ચાર્જ માત્ર Rs.3500/- થી શુરુ થાય છે. (View complete pricing)
આપણે જોઈશું :
- રિસોર્ટ બહાર થી કેવો લાગે છે
- Resort ની અંદર નો લૂક છે
- Resort કઈ કઈ ફેસિલિટી Provide કરે છે
- Resort નું Complete લોકેશન, એડ્રેસ, Contact details (જેથી તમે Direct contact કરી શકો)
- Resort મા જવાના ૧ & ૨ દિવસ માટે Charges ના કેટલા છે
Contents
#1 Resort Outside View : Resort near Surat for One day Picnic
બહારનો લૂક જોતા તો દિલ ખુશ થવાનું છે…લો જોઈ લો….Drone થઇ લીધેલા pictures….નીચે હજુ છે…










Similar : Chab chaba chab ticket Price 2022
#2 Resort near me for one day picnic – Inside View
Resort અંદર નો લૂક જોઈ લો…જોતા એમ લાગે જાણે સ્વર્ગ ના દર્શન થતા હોય (મજાક કરું છું)










#3 Adventure Area & Zones : Resort near surat for couple
હવે ત્યાં તમને કઈ કઈ ફેસિલિટી, ગેમ્સ, રાઇડ્સ, ઝોન મળશે એ પણ જોઈ લઈએ. એક વાર જાસો તો દિલ ખુશ થઈજ જશે એ પાક્કું છે.




૧,૨ દિવસ માટે ફાર્મ હોઉસ ભાડે જોવે છે ? નીચે ક્લિક કરો
(Best) Farmhouse in surat under 3,000
(Popular) Farmhouse in surat under 2000








જોયું? કેટલું સરસ મઝાનું છે. એક થી એક ગેમ્સ, રીડેસ, ઝોન્સ.
એક વાર ગયા તો ઘરે જવાનું મન જ ના થાય.
#4 Resort Facilities : Best resort near surat
Resort માં ફેસિલિટી, Zones, Rides, Enjoyment ની કોઈ કમી નથી. તો પણ હું તમને ફેસિલિટી ની લિસ્ટ કેવા માંગુ છું.
3 Bed Rooms (A/C villa included Hall) |
Private Garden Area |
Cooking Facilities |
6 Pass for Club House (Free) |
Club House Swimming Pool (Child + Adult) |
Inverter, Sofa & Fully Furniture Villa |
Chairs, Khatla, Fridge and Filter |
Special Zones – Massage, Sports, Game etc |
Large Club House Area
Swimming Pool |
Child Play Area |
Game Zone |
Library |
Restaurant |
Theater |
Disco Theat |
GYM & Yoga etc |
#5 Address Location
આમ તો સુરત માં રહેતા હોય તો એમને Rio colina Resort surat ની જાણકારી તો હોયજ. Rio colina Resort surat એક પ્રસિદ્ધ રિસોર્ટ છે જ્યાં તમે પરિવાર સહીત મોજ માણી શકો છો.
Rio Colina Resort નું લોકેશન આ રીતે …
Name | Rio colina Resort surat |
Address | At & Post Ghala Gam, Taluko Kamrej, near Sugen Torrent Power plant, Surat, Gujarat 394140 |
Location | Check here |
#6 Resort near Surat with Price
આ Resort તમે ૧,૨ દિવસ માટે ભાડે બુક કરી શકો છો Pricing/Rent આ રીતે રહેશે..
Checkout Rio Colina resort surat price 2022 (Updated)
Regular Day (Monday-Friday)
Person | Hours | Rent/Charges |
Couple | 12 Hours | Rs.3500 |
Couple | 24 Hours | Rs.6500 |
Group | 12 Hours | Rs.5999 |
Group | 24 Hours | Rs.9999 |
Saturday-Sunday (Holidays)
Person | Hours | Rent/Charges |
Couple | 24 Hours | Rs.12,500 |
Advance Booking
Booking : (+91) 7096666736
FAQ people ask :
Which is the Best Resort in Surat for couples/Family?
Rio colina is very Popular resort near surat for Couple, family, friends & Perfect for one day picnic. It’s Five star rated resort in surat.
Which is Popular Resort in surat for one day picnic?
As far as i know again, Rio colina is the best out of all because thier Pricing, Location, Service, food, rides & other adventures grabs the attention from all around.
Advance booking is Compulsory in this Resort?
Yes, you have to book Resort in advance. If you book then we will reserve your seats. For more details please call or whatsapp us – 7096666736
(Best) Farmhouse in surat under 3,000
(Popular) Farmhouse in surat under 2000
Related :
3 thoughts on “(Best) Resort near Surat for One day Picnic – (Pricing, Location & Facility)”