5+ Surat ma Jovalayak Sthal : સુરત માં જોવા લાયક સ્થળ

Spread the love
4.7/5 - (4 votes)

શું તમે સુરત માં રહો? તો તો આજે હું તમારા માટે Surat ma Jovalayak Sthal, સુરત માં જોવા લાયક સ્થળ ની લિસ્ટ લઇ આવ્યો છું, એવી જગ્યા જ્યાં તમને મોજ પડી જાય.

આમ તો સુરત માં ઘણી બધી જગ્યા છે જ્યાં તમે જઈ શકો છો પણ આજે હું તમને સારી, સારી, Popular જગ્યાજ જણાવીશ.

તો ચાલો જોઈ લઈએ.

6 Best Surat ma Jovalayak Sthal :

1) Gopi talav surat

Gopi talav surat open or not.
Gopi talav surat

Gopi talav surat આમ તો સરકારી ગાર્ડન છે પણ બોવાજ સરસ છે. ત્યાં તમે ફેમિલી, ફ્રેંડ્સ, ગર્લ ફ્રેન્ડ, બોય ફ્રેન્ડ, Children સાથે જઈ માજા માણી શકો છો.

બોવાજ વિશાલ ગાર્ડન સાથે અંદર તમને ભિન્ન ભિન્ન પ્રકારની રમતો જોવા મળે છે. જેમ કે બોટિંગ, Train, Wall Climbing, Paintball, Bumper car, Greenery Garden, Play ground for childrens, Zipline ride, Water tricycle & more.

એન્ટ્રી ફી માત્ર Rs.૨૦ મોટા માણસો માટે અને નાના બાળકો ની ટિકેટ Rs.૧૦

  • ગોપી તળાવ જવા પહલે આ આર્ટિકલ જરૂર વાંચી લેજો : Gopi talav surat OPEN or not

2) Iskon Temple Surat

Iskon Temple Surat
Iskon Temple Surat

ઇસ્કોન નું મંદિર પણ એક બોવજ સરળ સ્થળ છે જ્યાં તમને એક શુકુન ની લહેર જોવા મળશે. આપડી જેવાજ ઘણા બધા લોગો Specially Sunday દર્શન કરવા જાય છે.

ભજન સંધ્યા,પ્રવચન, નાચ ગાન બાદ પ્રસાદ ની વ્યવસ્થા પણ હોય છે જેનો લોગો આનંદ લેય છે તમને પણ એક વાર અવશ્ય વિઝિટ કરજો. તમને ગમશે.

ઇસ્કોન મંદિર ની આજુ બાજુ રામ મઢી, આશારામ બાપુ નું આશ્રમ પણ છે જ્યાં તમે જઈ શકો છો.

TempleISKCON Surat
AddressSri Sri Radha Damodar Temple, Ashram Rd, Jahangir Pura, Surat, Gujarat 395005
Timing7:30am–1pm, 4:30–8:30pm (time may change, call before visit)
Contact0261 276 5891
LocationCheck here

3) Galteshwar Mahadev Mandir

Galteshwar Mahadev Mandir
Galteshwar Mahadev Mandir

તમારા દોસ્તારો નું ગ્રુપ હોય અને કઈ જવાનો પ્લાન કરતા હો તોહ ગલતેશ્વર મહાદેવ મંદિર તો એકદમ જ સુપર જગ્યા છે.

તમને મોજ પડી જશે

મજા રસ્તા માં આવે એક ડેમ હરિયાળી Greenery, greenery ગામડા જેવું વાતાવરણ આપણું દિલ જીતી લેય.

આજે જ પ્લાન બનાવી લો ગલતેશ્વર નો અને હું Promise કરું છું આવીને તમે મને Thank you જરૂર કેશો.

TempleGalteshwar Mahadev Mandir
Address73JJ+73Q, Galteshwar, Gujarat 394140
Timing6am–8pm
ContactNot available
LocationCheck here

4) Dumas Beach

Credit : adotrip.com

સુરત માં જોવા લાયક સ્થળની વાત કરીએ તો આ ડુમસ બીચ સુરત શહેરથી થોડે દૂર આવેલ છે. જે સુરતનું સૌથી લોકપ્રિય પ્રવાસી આકર્ષણ કેન્દ્ર છે. ડુમસ એક શહેરી બીચ છે. જે સુરત શહેરથી લગભગ 21 કિમીના અંતરે અરબી સમુદ્ર સાથે આવેલું છે.

આ દરમિયાન, જો તમે પીક અવર્સ દરમિયાન આવો છો, તો તમે અહીં આવીને ઘોડા અને ઊંટની સવારીનો આનંદ પણ લઈ શકો છો. તે પણ એક શાંત બીચ છે. જ્યાં લોકો વારંવાર મિત્રો કે પરિવાર સાથે ફરવા આવે છે.

તમે પણ એક વાર જરૂર વિઝિટ કરજો તમારું દિલ ખુશ થઇ જશે.

Beach nameDumas Beach
AddressSurat, Gujarat
LocationGoogle Map

5) Amaazia Water park

Amaazia Water park
Credit : cityfortal.com

Amaazia Water Park the Best Surat ma Jovalayak Sthal – જો તમને ૧ આખો દિવસ મજા માણવી હોય ખાવું, પીવું જલસા કરવા હોય તો તો તમારે અમેઝિયા વોટર પાર્ક જવું જ જોઈએ.

Rs.600 થી Rs.900 માં એક આખો દિવસ મોજ પડી જાય મોટી મોટી રીડેસ, સારું સારું ભોજન, ઠંડુ ઠંડુ પાણી અને મિત્રો બસ બીજું જોવે જ શું

Amaazia વોટર પાર્ક ની ટિકિટ જાણવા ક્લિક કરો – Check here


6) Sneh Rashmi Botanical Garden

Sneh Rashmi Botanical Garden
Sneh Rashmi Botanical Garden

બોય ફ્રેન્ડ – ગર્લફ્રેન્ડ, Newly married Couples, માટે આ બેસ્ટ ગાર્ડન છે. એક દમ સ્વતંત્ર અનુભવ. જ્યાં જોવો ત્યાં ગ્રીનરી, ગ્રીનરી. અને જો પ્રેમિકા સાથે હો તો તો મઝા પડી જાય, એ દિવસ હંમેશા માટે યાદ રહી જાય એવું ગાર્ડન છે.

Friends, Family સાથે પણ તમે જઈ શકો છો. બોવ્જ વિશાલ ગાર્ડન એક વાર જતાજ આપણું દિલ જીતી લેય.

શાંત વાતાવરણ, પંખીડાનો અવાઝ, નાના બાળકો ની રમત, પ્રેમી પ્રેમિકા ની મેહફીલ દિલ જીતી લેય છે. તમે આ ગાર્ડન એક વાર જરૂર જજો.

NameSneh Rashmi Botanical Garden
AddressUgat, Bhesan Rd, Jahangirabad, Surat, Gujarat 395005
Timing9am–10pm (time may change, call before visit)
Contact09727740921
LocationCheck here

આ ઉપરાંત હજુ ઘણી જગ્યા એ તમે જઈ શકો જેમ કે,

7) Other Places to visit in Surat

મને આશા છે તમને આ જગ્યા જરૂર ગમશે અને તમે વિઝિટ કરી તમારો અનુભવ મારી સાથે જરૂર share કરજો.

ચાલો ફરી મળશુ.

Related :

surat ma jovalayak sthal | farva layak sthal near me | सूरत में घूमने वाली जगह | સુરત ફરવા લાયક સ્થળો | સુરત પાસે આવેલો બીચ | સુરત ફરવા જેવા સ્થળો


4 thoughts on “5+ Surat ma Jovalayak Sthal : સુરત માં જોવા લાયક સ્થળ”

Leave a Comment