Event : Atibhavya dayro by Kirtidhan Ghadvi & Mayabhai Ahir
ગુજરાત ના જગ પ્રસિદ્ધ નામચીન ક્લાકાર કિર્તીદાન ગઢવી અને માયાભાઇ આહીર રજુ કરી રહ્યા છે લોક ડાયરો.
21st January, 2023 એ તમે સહ પરિવાર આ ડાયરા ની મોજ માણવા જરૂર આવજો.
ડાયરા માં મુખ્ય કલાકાર કીર્તિદાન ગઢવી, માયાભાઈ આહીર અને ભાસ્કરભાઈ બારોટ રહેશે.
આ ડાયરાની સંપૂર્ણ જાણકારી નીચે આપેલ છે.
Contents
Atibhavya Dayro ft Kirtidhan Ghadvi & Mayabhai Ahir

Event name | અતિભવ્ય ડાયરો કીર્તિદાન ઘાડવી સંગ માયાભાઈ આહીર |
Event type | Music / Comedy |
Artist | કીર્તિદાન ગઢવી, માયાભાઈ આહીર અને ભાસ્કરભાઈ બારોટ |
Organizer | NA |
Date | 21st January, 2023 |શનિવાર |
Venue | Pandit Dindayal Upadhyay Indoor Stadium Near Ritz Square, 5RG2+PF2, Maharaja Agrasen Rd, Meghdoot Society, Athwalines, Athwa, Surat, Gujarat 395001, India |
Location | Check here |
Ticket partner | Paytm Insider |
Kirtidhan Ghadvi & Mayabhai Ahir Ticket Price
આ ડાયરા માટે ટિકિટ લેવી ફરજીયાત છે ટિકિટ ની કિંમત આ મુજબ રહેશે.
Class | Price | Availibilty |
Silver | Rs.300 | Yes |
Gold | Rs.500 | Yes |
Diamond | Rs.1000 | Yes |
How to Book Tickets?
ટિકટ બુકિંગ તમે Paytm insider Official Website દ્વારા કરી શકો છો. નીચે આપેલા બટન પર ક્લિક કરી Ticket Book કરી શકાય છે.
FAQ – તમારા મનના કેટલા પ્રશ્ન
શું આ ડાયરો મફત માં નથી?
ના, ડાયરા માં જવા માટે ટિકિટ ફરજીયાત લેવી પડશે.
ડાયરા ની ટિકિટ કેટલા રૂપિયાની છે?
Rs.300, 500 અને Rs.1000 એમ ૩ પ્રકાર ની ટિકિટ છે. તમને ગમે એ બુક કરી શકો છો.
ડાયરા માં કયા કયા કલાકાર આવવાના છે?
કીર્તિદાન ગઢવી, માયાભાઈ આહીર અને ભાસ્કરભાઈ બારોટ ડાયરા ના મુખ્ય કલાકાર રહેશે.
માયાભાઇ ની કૉમેડી 2023
Mayabhai ahir lok sahitya dayro 2023 Surat | Gujarat
કિર્તીદાન ગઢવી હા મોજ હા
Kirtidan gadhvi dayro surat 2023