Gujarat : Geeta Rabari Live Program 2023 | સુરત, અમદાવાદ, વડોદરા
ખુશ ખબર!! ખુશ ખબર!! ખુશ ખબર!!
આવે છે ગીતા રબારી, ગુજરાતની કચ્છી કોયલ, જેના પ્રથમ લોકપ્રિય ગીત ‘રોણા સેરમા’ ગામે ગામે જ નહિ જગ પ્રસિદ્ધ થયું તેના અગલુ ગીત ‘એકલો રબારી’ પણ ગુજરાતી મ્યુઝિક લવરોં મા અતિ પ્રખ્યાત છે.
સુરત, અમદાવાદ અને વડોદરા ના વાસિયોં માટે એક ખુશ ખબરી એ છે કે ગીતા બેન આવી રહ્યા છે તમારે શહેર લાઈવ પ્રોગ્રામ કરવા.
લો અત્યારે જ જોઈ લો પ્રોગ્રામ ની Complete Details અને જલ્દી થી જલ્દી Ticket બુક કરી લ્યો.
Contents
Geeta Rabari Live Program 2023 Details

ગીતાબેન રબારી લાઈવ પ્રોગ્રામ ની તારીખ, લોકેશન, આ મુજબ રહેશે.
Event name | Geeta Rabari Musical Concert – Gujarat |
Date | 05 March – 12 March 2023 |
Duration | 2 hrs 30 mins |
Artist | ગીતા બેન રબારી (Geeta Ben Rabari) |
Type | Music / Entertainment |
For age | Open for all |
Ticket partner | bookmyshow.com |
Geeta Rabari Live Program in Surat 2023
Geeta rabari live program Surat ની સંપૂર્ણ જાણકારી આ મુજબ. આ પેજ ને સેવ કર લેજો જેથી ફરી શોધવામાં મુશ્કેલી ના પડે – Geeta rabari live program today location.
Event name | Geeta Rabari Live Musical Concert – Surat |
Date | 05 March 2023 |
Time | 9:00 Pm |
Artist | Geeta Rabari |
Type | Music / Entertainment |
For age | Open for all |
Venue | Sanjeev Kumar Auditorium 14, Hazira Rd, Behind Rajhans Theater, Adajan Gam, Pal Gam, Surat, Gujarat 395009 |
Location | Check here |
Geeta Rabari Live Program Ticket Price – Surat
Geeta rabari live program surat ની Ticket price આ મુજબ. જલ્દી બુક કરી લ્યો ટિકિટ પુરી થાય એ પેલા.
Class | Price | Availibilty |
Row S to W | Rs.500 | Yes |
Row Q to R | Rs.800 | Yes |
Row N to p | Rs.1000 | Yes |
Row L to M | Rs.1200 | Yes |
Row A to H | Rs.1500 | Yes |
Geeta Rabari Live Program Seating Plan – Surat
આ રહ્યો Geeta rabari today program surat complete seating arrangement/plan. પ્લાન જોઈ પોત પોતાની ટિકિટ બુક કરો તો વધારે સારું પડે.

How to Book Surat Tickets?
ગીતાબેન રબારી લાઈવ પ્રોગ્રામ સુરત ની ટિકિટ બુક કરવા નીચે આપેલ બટન પર ક્લિક કરી બુક કરી શકો છો.
Geeta Rabari Live Program in Ahmedabad 2023
Geeta rabari live program today Ahmedabad Location details અમદાવાદ ના પ્રોગ્રામ ની સંપૂર્ણ જાણકારી અહીં નીચે આપેલ છે – તારીખ, સ્થાન, સમય….વગેરે વગેરે
Event name | Geeta Rabari Live Musical Concert – Ahmedabad |
Date | 11 March 2023 |
Time | 8:45 Pm |
Artist | Geeta Rabari |
Type | Music / Entertainment |
For age | Open for all |
Venue | Pandit Dindayal Upadhyay Auditorium 1, Rajpath Rangoli Rd, PRL Colony, Bodakdev, Ahmedabad, Gujarat 380054 |
Location | Check here |
Geeta Rabari Live Program Ticket – Ahmedabad
ગીતાબેન રબારી અમદાવાદ લાઈવ શો ની ટિકિટ અહીં નીચે આપેલ છે શુરુવાત Rs.500 થી Rs.1500 સુધીની ટિકિટ રહેશે.
Class | Price | Availibilty |
Row Y to A2 | Rs.500 | Yes |
Row U to X | Rs.800 | Yes |
Row P to T | Rs.1000 | Yes |
Row J to O | Rs.1200 | Yes |
Row A to I | Rs.1500 | Yes |
Geeta Rabari Live Program Seating Plan – Ahmedabad

How to Book Ahmedabad Tickets?
અમદાવાદ વાસીઓ, ગીતાબેન રબારી લાઈવ શો ની ટિકિટ અત્યારેજ બુક કરો નીચે આપેલ બટન પર ક્લિક કરી બુક કરો.
Geeta Rabari Live Program in Vadodara 2023
Geeta rabari live program today location in Vadodara 2023 Complete details – Date, venue & time etc.
Event name | Geeta Rabari Live Musical Concert – Vadodara |
Date | 12 March 2023 |
Time | 8:45 Pm |
Artist | Geeta Rabari |
Type | Music / Entertainment |
For age | Open for all |
Venue | Sir Sayajirao Nagargruh 1, Shankheshwar Parshwanath Marg, Behind D Mart, Ajit Nagar Society, Akota, Vadodara, Gujarat 390020 |
Location | Check here |
Geeta Rabari Live Program Ticket – Vadodara
Geeta Rabari Live Program Vadodara Ticket 2023 are as follows…have a look & book your tickets fast.
Class | Price | Availibilty |
Row Y to A2 | Rs.500 | Yes |
Row U to X | Rs.800 | Yes |
Row P to T | Rs.1000 | Yes |
Row J to O | Rs.1200 | Yes |
Row A to I | Rs.1500 | Yes |
Geeta Rabari Live Program Seating Plan – Vadodara

How to Book Vadodara Tickets?
વડોદરા લાઈવ માટે બુકિંગ શુરુ થઇ ગયું છે. નીચે આપેલ બટન પર ક્લિક કરી જલ્દી થી જલ્દી બુક કરો.
FAQ – People Always Asked
શું ગીતાબેન રબારી નો લાઈવ પ્રોગ્રામ 2023 માં થવાનો છે
હા, ગીતાબેન રબારી આવી રહ્યા છે સુરત, અમદાવાદ અને વડોદરા 2023 માં.
ગીતાબેન ના લાઈવ પ્રોગ્રામ ની ટિકિટ કેટલા રૂપિયા ની છે?
ગીતાબેન ના લાઈવ પ્રોગ્રામ ટિકિટની શુરુવાત Rs.500 થી Rs.1500 સુધીની ટિકિટ રહેશે.
ગીતાબેન રબારી ના પ્રોગ્રામ ની તારીખ કઈ છે?
ગીતાબેન રબારી સુરત માં 05 March 2023, અમદાવાદ માં 11 March 2023, વડોદરા માં 12 March 2023 તારીખે આવી રહ્યા છે.