સીઝન કોઈ પણ હોય ફેમિલી, ફ્રેંડ્સ, લાઈફ પાર્ટનર સાથે ફાર્મ હાઉસ ની મઝા જ કઈ જુદી હોય છે.
આ વાતને ધ્યાન માં રાખતા આજે હું તમારા માટે Farmhouse in surat under 2000 ની Complete List લઇ આવ્યો છું એ પણ With Swimming pool. હા સચેન Rs.૨૦૦૦ માં Swimming pool વાળા ફાર્મ 1, 2 દિવસ મોજ કરાવી દેશે.
- બસ તમને ગમે એ ફાર્મ સિલેક્ટ કરો, કોલ કરો, બુક કરી નાખો.
આ બધાજ ફાર્મ તમને ૧, ૨ અથવા ૩ દિવસ માટે ભાડા (રેન્ટ) માં મળશે અને હા મેં પોતે આ બધાય ફાર્મ ની મઝા લીધી છે એટલે આજે તમારી સાથે મારો Experience શેર કરવા આ લિસ્ટ બનાવી છે.
તો ચાલો જોઈ લઈએ.
Contents
Best Farmhouse in surat under 2000
1) Olivia green
માત્ર Rs.૨૦૦૦ માં સરસ મજાનું ફાર્મ ૧,૨ દિવસ માટે શોધી રહ્યા છો તો આ તમારા માટે બેસ્ટ ફાર્મ હોઈ શકે. કપલ, ફ્રેંડ્સ, ફેમિલી સાથે મોજે મોજ પડી જાયે એવું ફાર્મ Best Farmhouse in surat under 2000 Rs with Swimming pool.






Similar : Farm house for Rent in Surat with Swimming Pool





Farm house Charges
Monday to Friday (Couple)
Type | Hours | Rent |
Couple (No Swimming pool) | 6 Hours | Rs.1000 |
Couple (With a Swiming pool) | 6 Hours | Rs.1500 |
Type | Hours | Rent |
Couple (No Swimming pool) | 12 Hours | Rs.1500 |
Couple (With a Swimming pool) | 12 Hours | Rs.2000 |
Monday to Friday (Family / Group)
Type | Hours | Rent |
Family / Group (10 person) | 12 Hours | Rs.2500 |
Family / Group (10 person) | 24 Hours | Rs.4000 |
Saturday-Sunday
Type | Hours | Rent |
Group (Up to 10 people) | 12 Hours | Rs.5000 |
Group (More than 10 people) | 12 Hours | Rs.6000 |
How to Book ?
- ફાર્મ બુક કરવા માટે તમે અમને કોલ અથવા Whatsapp કરી ને બુક કરી શકો છો
Contact Person
Praful Bhai : 9426 778101
Address :
Name | Olivia Green Weekends Home |
Address | obhla to syadla road,sayan, Surat, Gujarat 394130 |
Location | Check here |
Note : Festivals અને હોલીડે દરમ્યાન ભાડું અલગ રહેશે તો બુક કરવા પેલા કોલ કરી ને ચેક કરી લેવું
Similar : Farmhouse in surat under 3000
2) Anjani Farm (Olpad)
કપલ ફ્રેંડલી ફાર્મ શોધી રહ્યા? તો આ તમારા માત્ર સ્પેશ્યલ. ઓલપાડ નજીક નું આ ફાર્મ કપલ, ફેમિલી, ફ્રેંડ્સ ને મોજે મોજ કરાવી દે એવું ફાર્મ એ પણ માત્ર Rs.2500 ની આજુબાજુ ૧,૨ દિવસ ના ભાડે.
લો આ ફોટા જોવો કેટલો સરસ નઝારો છે દિલ ખુશ થઇ જશે આજે તો….










Facility
A/c Bed |
Hall |
Swimming Pool |
Kitchen with Vessels |
10 ગોદડા |
Fridge |
Sofa |
ખુરસી |
ગેસ નો બાટલો |
પાણી નું ફિલ્ટર |
ખાટલા |
હરિયાળી |
Farm rent List
Monday to Friday
Type | Hours | Rent |
Couple | 1 Day | Rs.2500 |
Couple | 1 Day | Rs.3000 |
Group (10-15 Person) | 1 Day | Rs.3500-4000 |
Saturday – Sunday
Type | Hours | Rent |
Group (8-10) | 1 Day | Rs.4000-4500 |
Group (10-15 Person) | 1 Day | Rs.4500 |
Address
Name | Anjani Farm (Olpad) |
Address | Olpad, Gujarat 394540 |
Location | Check here |
Contact Person
Praful Bhai : 9426 778101
Note : કોઈ પણ પ્રકાર ના પ્રશ્નો માટે આપેલ Number પર કોલ કરી પૂછી લેવું | Farm house in surat for rent | farmhouse in surat under 2000
૧,૨ દિવસ માટે Resort ભાડે જોવે છે ? નીચે ક્લિક કરો
Similar : (Best) Resort near surat for one day picnic Rs.3500/- only
3) Greenwood Villa Farm








Farmhouse Charges
Monday to Friday
Type | Hours | Rent |
Couple | 3-6 Hours | Rs.1999 |
Group | 12 Hours | Rs.3499 |
Group | 24 Hours | Rs.4999 |
Saturday-Sunday
Type | Hours | Rent |
Group | 12 Hours | Rs.3999 |
Group | 24 Hours | Rs.5999 |
Note : Bachelors 8-10 persons allowed. Family 12-15 persons allowed.
How to Book ?
- Half payment to book the farm
- Remaining half payment before checking in
- Deposit amount (Rs.2000) (Refundable at check out)
- Send id proof of all members coming to the farm
Contact Person :
Aniket Nihalani – 9924084675
Address :
Name | Greenwood Villa Farm |
Address | Block no. -67, Gay Pagla, NH-8, Ghala, Virpor, Gujarat 394155 |
Location | Check here |
Note : Festivals અને હોલીડે દરમ્યાન ભાડું અલગ રહેશે તો બુક કરવા પેલા કોલ કરી ને ચેક કરી લેવું
Similar :Private farm house for rent near me surat
4) Elephanta Olpad Farm
ફરી એક વાર ઓલપાડ નું આ Farm house અત્યાર સુધીનું Neat & clean છે. ફોટા જોઈને અંદાજો તો આવીજ જાય એમ છે. ફ્રેન્ડ, ફેમિલી, લાઈફ પાર્ટનર સાથે આવી જગ્યાએ જવું એ કોઈ જન્નત થી ઓછું નથી.











Facility
A/c Bed |
Hall |
Swimming Pool |
Kitchen with Vessels |
ગોદડા |
Fridge |
Sofa |
ખુરસી |
ગેસ નો બાટલો |
પાણી નું ફિલ્ટર |
ખાટલા |
હરિયાળી & More |
Farm Rent list
Monday to Friday
Type | Hours | Rent |
Couple | 12 Hours | Rs.2500 |
Couple | 24 Hours | Rs.3500 |
Group | 12 Hours | Rs.4500 |
Group | 24 Hours | Rs.6000 |
Saturday – Sunday
Type | Hours | Rent |
Group | 12 Hours | Rs.6000 |
Group | 24 Hours | Rs.8000 |
Address
Name | The Elephanta village |
Address | 9RWC+HVM, Surat, Gujarat 394540 |
Location | Check here |
Contact Person
Sajan Modi : 9879156004
5) Dream villa (Sevni)








Facility

Farm Rent list
Monday to Friday
Type | Hours | Rent |
Couple / Group | 12 Hours | Rs.2500 |
Couple / Group | 24 Hours | Rs.3000 |
Saturday – Sunday
Type | Hours | Rent |
Couple / Group | 12 Hours | Rs.4000 |
Couple / Group | 24 Hours | Rs.5000 |
Address
Name | Dream villa |
Address | Sevni, Gujarat 394320 |
Location | Check here |
Contact Person
Sajan Modi : 9879156004
Note : કોઈ પણ પ્રકાર ના પ્રશ્ન માટે નંબર પર Call / Whatsapp કરવું
FAQ about Surat Farm house
Which is the Best farmhouse in surat?
All the list farmhouses are Best & Safest place. મેં પોતે આ બધા ફાર્મ ને Visit કરીને જ આ લિસ્ટ બનાવી છે. તો તમે બેફિકર રહો આ કિંમત માં આનાથી સારા ફાર્મ ભાગ્યેજ જોવા મળે.
Any Couple friendly farmhouse in surat?
આમતો #૨ બેસ્ટ ફોર Couple કહી શકાય કારણ કે ત્યાંનું વાતાવરણ, લૂક, View બોવજ સરસ છે. એક વાર ગયા પછી કપલ ને ઘરે જવાનું મન જ નહિ થાય એ ગેરંટી છે.
કેવા લાગ્યા ફાર્મ?
મને તો સાચેજ માજા પડી ગઈ હો.
તમે આમાંથી કોઈ પણ ફાર્મ માં એન્જોય કરવા જાવ તો મારી સાથે Experience જરૂર Share કરજો. હું રાહ જોઇશ . Comment માં તમારો Experience જરૂર શેર કરજો
અને હા તમને આમાંથી કયું ફાર્મ ગમ્યું એ તમારા ફ્રેન્ડ સાથે જરૂર શેર કરજો કદાચ એ પણ આવોજ કોઈ પ્લાન કરતા હોય …
તમારું ફાર્મ હાઉસ Add કરવું હોય તો Comment માં તમારું નામ નંબર લખો Add કરી દઇશુ.
Rs.3000 વાળા ફાર્મ -->> Farmhouse in surat under 3000
8980299162 booking number
location : surat ( kamrej – dummas – olpad – sayan ) navsari mumbai rajasthan.
if you want to farm house then contact me.
i have begin 1k to 100k till.